ભારતમાં પ્રધાનમંત્રી ફરી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન. ભારતનાં લોકોને પણ અભિનંદન, જેમણે તમારી ક્ષમતામાં ઉચિત વિશ્વાસ મૂક્યો છે. તમને અને ભારતને મારી શુભકામના. આપણે આ બંને દેશ અને બંને દેશનાં લોકો વચ્ચે ફળદાયક સંબંધોની પ્રતિબદ્ધતા જાળવી રાખીશું.