પ્રવિંદ જગન્નાથ, મોરેશિયસના પ્રધાનમંત્રી
હું જી-20માં "અતિ સફળ પરિણામ" માટે ભારતનાં નેતૃત્વની પ્રશંસા કરું છું અને આ "અપવાદરૂપ તક" માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માનું છું.