પ્રીતિ પટેલ, મંત્રી, બ્રિટન
તે (ડિમોનેટાઇઝેશન) ભ્રષ્ટાચારના મૂળ કારણોને નિયંત્રણમાં લેવાની દિશામાં ઉચિત પગલું છે. દુનિયામાં ઘણું કાળું નાણું ચલણમાં છે, જેનો ઉપયોગ આતંકવાદ અને ગેરકાયદેસર વેપારને પ્રોત્સાહન આપવા માટે થાય છે. પ્રધાનમંત્રી મોદીએ આખી દુનિયાને મજબૂત સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર સોદાઓ અને વેપારનો યુગ આથમી ગયો છે અને આ માટે તેમની પ્રશંસા કરવી જ પડે.