પ્રેમ વત્સ, સીઇઓ, ફેરફેક્સ
અમારું માનવું છે કે, મોદી આપણી આંખોની સામે ભારતની કાયાપલટ કરી શકે છે. તેઓ આર્થિક વૃદ્ધિ અને ભ્રષ્ટાચારને દૂર કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે કામ કરી રહ્યા છે એ અભૂતપૂર્વ છે. મેં શ્રી મોદીને જણાવ્યું છે કે અમે તેમને ભારતના લી કુઆન યૂ તરીકે જોઈશું તેવી અપેક્ષા રાખીએ છીએ, જે દેશમાં પરિવર્તનનો પવન ફૂંકી શકે છે.