બજેટ 2025 એ #ViksitBharat માટે મોદી સરકારની બ્લુપ્રિન્ટ છે. ખેડૂતો, ગરીબ, મધ્યમ વર્ગ, શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, સ્ટાર્ટ અપ્સ અને ઇનોવેશનને આવરી લેતા આ બજેટ મોદીજીના અખંડ ભારતનો રોડમેપ છે. આદરણીય પ્રધાનમંત્રી @narendramodi જી અને આદરણીય એફએમ @nsitharaman જીને અભિનંદન. #ViksitBharatBudget2025