ભારતે કેટલાક સારા સુધારા કર્યા છે જે પ્રારંભમાં કપરા લાગતા હતા પરંતુ આગળ જતા તે યોગ્ય દિશામાં હતા. તમારી પાસે એવા પ્રધાનમંત્રી છે જેની પાસે પશ્ચિમના રાજકારણીઓ કરતા સારું વિઝન છે. તેમણે નોટબંધી જેવા ધરમૂળમાંથી ફેરફાર કરનારા પગલાં લીધા પરંતુ ચૂંટણીમાં હકારાત્મક પરિણામ હાંસલ કર્યું.