“પ્રધાનમંત્રી શ્રી મોદી એવા અપવાદરૂપ આગેવાન છે જેમણે ઘણા ટૂંકા ગાળામાં વિશ્વભરમાં સૂચક હાજરી પૂરાવી છે. તેમણે ભારતના અર્થતંત્રને ઝડપથી વિકસતા અર્થતંત્રમાં વાળી દીધી છે. વિકાસમાં વધારો કરવાના તેમના વિઝને કરોડો લોકોમાં બહેતર આવતીકાલની આશા જગાવી છે. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા વગેરે જેવા પ્રધાનમંત્રીના વિવિધ કાર્યક્રમો દેશને ઝડપી અને સંતુલિત અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસ તરફ આગળ લઈ જશે.”