બાબા કલ્યાણી
“ઝડપી નિર્ણય લેવા અને તેના અમલીકરણની સમીક્ષા કરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ક્ષમતા અપવાદરૂપ છે. અમને અમારા નવા ઉત્પાદન પ્લાન્ટને ગુજરાતમાં નવા સ્થળે ખસેડવાની જરૂર પડી હતી. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હું શ્રી મોદીને મળ્યો તેના થોડા જ સમયમાં અમને એક સાઇટ ઓફર કરવામાં આવી હતી અને તેની વહીવટી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી હતી. મારા અનુભવમાં મેં ક્યારેય આટલા ઝડપી નિર્ણય લેવાતા કે તેનો અસરકારક અમલ કરતી કોઈ સરકાર જોઈ નથી.”