મહાત્મા ગાંધી પછી જો કોઈ વ્યક્તિએ સ્વચ્છતા માટે કામ કર્યું હોય અને દેશને સૌથી વધુ મહત્વ આપ્યું હોય, તો એ વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે. તેમણે જે દેશોની મુલાકાત લીધી છે, ત્યાં પ્રધાનમંત્રીએ સ્વચ્છતાના મુદ્દા વિશે વાત કરી છે.