બિલ ગેટ્સ, ચેરમેન, બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશન
ભારતમાં લોકસભાની ચૂંટણીમાં નોંધપાત્ર વિજય મેળવવા બદલ અભિનંદન. આરોગ્ય, પોષણ અને વિકાસ માટે તમારી સતત પ્રતિબદ્ધતાથી ઘણાં લોકોનાં જીવનમાં નોંધપાત્ર સુધારો આવશે.