200 કરોડ રસીના ડોઝ આપવાની એક વધુ ઉપલબ્ધિ મેળવવા માટે (પ્રધાનંમત્રી) નરેન્દ્ર મોદીને અભિનંદન. અમે ભારતીય રસી ઉત્પાદકો સાથે અમારા સતત જોડાણ માટે આભારી છીએ અને કોવિડ-19ની અસર ઘટાડવા માટે ભારતીય સરકારના કૃતજ્ઞ છીએ.