ભારત માનવીય કચરા સામેની લડાઈમાં જીત મેળવવા અગ્રેસર છે..લગભગ ત્રણ વર્ષ અગાઉ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સ્વાસ્થ્ય પર સૌથી સાહસિક ટિપ્પણીઓમાંની એક ટિપ્પણી કરી હતી, જે ચૂંટાયેલા પ્રતિનિધિ પાસેથી ભાગ્યે જ સાંભળી હતી...કોઈ રાષ્ટ્રીય નેતાએ આટલી નિખાલસપણે અને જાહેરમાં આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા પર અભિપ્રાય વ્યક્ત કર્યો હોય તેવું હું વિચારી પણ શકતો નથી.