બેન્જામિન નેતન્યાહૂ, ઇઝરાયલના પ્રધાનમંત્રી
હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર ફરીથી ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન આપું છું. ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતા નવી ઊંચાઈઓ તરફ આગળ વધતી રહે એવી શુભેચ્છા. બધાઈ હો !