આ સર્વસમાવેશક બજેટ માત્ર વર્તમાન સમયની જરૂરિયાતોને જ પૂર્ણ કરતું નથી, પરંતુ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે. આ અંદાજપત્રમાં આર્થિક વિકાસ, સામાજિક સર્વસમાવેશકતા અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જોવા મળ્યું છે. #ViksitBharatBudget2025