ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે
મારા મિત્ર પીએમ @narendramodi જી અને એનડીએને વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં સતત ત્રીજી જીત બદલ અભિનંદન. તેઓ ભારતને સતત ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે, ત્યારે હું આપણા 2 દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છું.