પ્રધાનમંત્રી (નરેન્દ્ર મોદી), મારા મોટા ભાઈ, જ્યારે પણ મને તમને મળવાની તક મળે છે, ત્યારે હું ખુશીથી ઝુમી ઉઠું છું. મહામહિમ, પ્રધાનમંત્રી - મારા ગુરુ, જ્યારે પણ હું તમને મળું છું, ત્યારે મને જાહેર સેવક તરીકે વધુ મહેનત કરવાની પ્રેરણા મળે છે.