મનીષ ગોબિન, મોરેશિયસના કૃષિ-ઉદ્યોગ અને ખાદ્ય સુરક્ષા મંત્રી
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20ની અધ્યક્ષતા ઇતિહાસમાં એવા એક તરીકે સમય તરીકે આલેખિત થશે જેણે ટકાઉક્ષમ અને માનવ-કેન્દ્રિત વિકાસ માટેના તેના આહ્વાનનું પાલન કર્યું હોય. નવી દિલ્હી ઘોષણા એ એક ઉદાહરણ છે કે, ઉત્તર અને દક્ષિણના દેશો સહિયારી ભલાઇ માટે મતભેદોને દૂર કરી શકે છે.