મનુ ભાકર, ભારતીય રાઇફલ શૂટર
પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા ઍથ્લીટ્સ તેમના માટે 'સર્વકાલીન મહાન' એટલે કે G.O.A.T છીએ અને તે ખૂબ જ પ્રોત્સાહક છે. તેમણે આપણે રમતવીરો માટે જે કર્યું છે તેના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.