મનોજ જોષી, અભિનેતા
રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખનારા અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા આપણા પ્રિય એવા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ, જેમના સમર્થ નેતૃત્વએ સમગ્ર વિશ્વમાં ગૌરવભેર ભારત માતાનું શિશ ઊંચું કર્યું છે.