મહિન્દા રાજપક્ષા, રાષ્ટ્રપતિ, શ્રીલંકા
આ મહાકાય કામગીરી પાર પાડવા બદલ #Indiaના મોખરાના આરોગ્યકર્મીઓ, તબીબી સમુદાય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન. જ્યારે નવા સ્થિતિસંજોગોમાં આગળ વધવું અને એને એડજસ્ટ થવું, ત્યારે સાથે સાથે સલામત રહેવું એ સફળ રસીકરણ અભિયાન પર મોટા પાયે નિર્ભર છે. આ ઉપલબ્ધિ પાર પાડવા પર અભિનંદન.