માઇક બ્લૂમબર્ગ, ન્યુ યોર્ક સિટીના ભૂતપૂર્વ મેયર
પ્રધાનમંત્રી @narendramodi સરકાર બનાવવા અને ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે સેવા આપવા બદલ અભિનંદન. હું @Bloomberg અને @BloombergDotOrg મારફતે અમારું કાર્ય ચાલુ રાખવા આતુર છું, જેથી આર્થિક તકો વિસ્તૃત થાય તથા આબોહવા સંબંધિત કામગીરીને વેગ મળે તથા સ્વચ્છ ઊર્જાનાં સંક્રમણને વેગ મળે.