માધુરી દિક્ષીત
સરકાર દ્વારા દરેક કાર્યક્રમ લોન્ચ કરવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દાખવેલી પ્રતિબદ્ધ નેતાગીરીની હું પ્રશંસા કરું છું પછી તે આરોગ્ય, સ્વચ્છતા, આર્થિક હોય કે ડિજિટલ હોય. પ્રજા સાથે સંકળાવાની પ્રધાનમંત્રીની જે પદ્ધતિ છે તેની પણ હું પ્રશંસા કરું છું પછી તે રેડિયો મારફતે હોય કે સોશિયલ મીડિયા મારફતે હોય.