એમાં શંકાને સ્થાન નથી કે મોદી સરકારે રોકાણનું વાતાવરણ સુધારવાની પ્રક્રિયા શરૂ કરી છે. પરિવર્તનની ગતિ વધી રહી છે, પણ ટ્રેન્ડ યોગ્ય દિશામાં અગ્રેસર હોવાનું દેખાય છે. એટલે તેનો શ્રેય ભારત સરકારને જાય છે.