આપણેએબાબતનાઆભારીછીએકેઆપણનેએવાનેતામળ્યાછેજેમાત્રદેશવાસીઓનેસમજીશક્યાજનથીપરંતુવિશ્વનેઅનેટેકનોલોજીનેપણસમજેછે. મનેસૌથીવધુપ્રભાવિતકર્યોહોયતોતેપ્રધાનમંત્રીનોઅમેરિકાનોપ્રવાસહતો (બરાકઓબામાપ્રમુખહતાતેસમયે) અનેએકડીનરવખતેતેમણેમાત્રએબાબતનીજચર્ચાકરીહતીકેટેકનોલોજીકેવીરીતેગરીબલોકોનેલાભકરાવીશકેછેઅનેદેશનોવિકાસકરીશકેછે.