મૈત્રીપાલા સિરિસેના, રાષ્ટ્રપતિ, શ્રીલંકા
લોકસભાની ચૂંટણીમાં તમને વિજય મળ્યો છે એ બદલ અભિનંદન અને ભારતની જનતાએ ફરી દેશની બાગડોર તમને (પ્રધાનમંત્રી મોદી) સુપરત કરી છે. શ્રીલંકા ભવિષ્યમાં ભારત સાથે મૈત્રીપૂર્ણ અને રચનાત્મક સંબંધોને ગાઢ બનાવવા આતુર છે.