પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સખત મહેતન, ધૈર્ય, સહિષ્ણુતા, શાણપણ, ક્ષમતા અને સાહસ જેવી ખાસયિતો ધરાવે છે, પણ વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમને કોઈ કાર્ય અશક્ય લાગતું નથી અને તેઓ જરૂર હોય એ કાર્ય કરીને જ જંપે છે.