રતન ટાટા, ટાટા ગ્રૂપના વચગાળાના ચેરમેન
જૂની ચલણી નોટો બંધ કરવા માટે નોટબંધીનો મોદી સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય સાહસભર્યો નિર્ણય છે જેનાથી કાળું નાણું અને ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે. તેને આપણા સહકારની જરૂર છે.