રવિન્દ્ર જાડેજા, ભારતીય ક્રિકેટર
મોદીજીનો અદ્વિતીય વિજય આશા, સ્થિરતા, પ્રગતિનું પ્રતિક હોવાની સાથે એમની ટીકા કરનારા પર એમની ક્ષમતામાં વિશ્વાસ ધરાવતાં લોકોનો વિજય પણ છે. હૃદયપૂર્વકનાં અભિનંદન, સાહેબ. અમારા બધા માટે માર્ગદર્શક બળ બનવા બદલ આપનો આભાર.