પ્રગતિ અને એકતાના સહિયારા વિઝનને આગળ ધપાવવા માટે રાષ્ટ્રોને એકતાંતણે બાંધતા ઐતિહાસિક જી-20 શિખર સંમેલનનું આયોજન કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને મારા હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય