મહામહિમ કિંગ મસ્વતી તૃતીય, મહારાણી માતા, સરકાર અને સ્વાઝીની સામ્રાજ્યના લોકો વતી હું મહામહિમ @narendramodi પ્રજાસત્તાક હિંદના પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન આપવા માગું છું.