રાજેશ કુમાર મેડિટ્ટા, એમડી અને સીઈઓ, ઈન્ડિયન ગેસ એક્સચેન્જ
બજેટમાં ભારતમાં ગ્રીન ગેસ આધારિત અર્થતંત્રને સુનિશ્ચિત કરવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજી માટે સીબીજીના તબક્કાવાર મિશ્રણને ફરજિયાત બનાવવાની નીતિ ગેસ પુરવઠા શૃંખલાને હરિયાળી બનાવવામાં અને સ્વચ્છ ઇંધણો માટે માગ-પુરવઠાને સંતુલિત કરવામાં મદદરૂપ થશે. બાયોગેસ એકત્રીકરણ મશીનરીની ખરીદી માટે નાણાકીય સહાય જૈવિક-બળતણના સેગમેન્ટને ઊર્જાવાન બનાવવામાં ખૂબ જ મદદ કરશે...