હું @BJP4India નેતૃત્વ હેઠળના એનડીએને તેની જીત બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું, જેણે પ્રધાનમંત્રી @narendramodi નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોનો વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે. નજીકના પડોશી દેશ તરીકે શ્રીલંકા ભારત સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા આતુર છે.