“પ્રધાનમંત્રી સર્વોત્તમ વહીવટકર્તા છે અને આપણા દેશને વિકાસની નવી ક્ષિતિજ પર લઈ જવાનું તેમની પાસે લાંબા ગાળાનું વિઝન છે. મારું સદનસીબ છે કે મને આવા ધરતીપુત્ર સાથે કાર્ય કરવાની તક સાંપડી છે જેઓ ઉમદા દિમાગ અને હૃદય ધરાવે છે.”