“જ્યારે આપણા મહાન પ્રજાસત્તાક દેશના પ્રધાનમંત્રી તરીકે 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા, ત્યારે એક નવા યુગનો ઉદય થયો હતો. આ દેશ માટે અન્ય એક રોમાંચક અનુભવ હતો. તેમની પ્રામાણિક શાસકની છાપ અને અસરકારક વહીવટી ક્ષમતાએ આપણને તમામને ઘણી આશા સાથે પ્રેરિત કર્યા છે.”