લોરેન્સ વોંગ, સિંગાપોરના પ્રધાનમંત્રી
સતત ત્રીજી ટર્મ માટે એનડીએની ઐતિહાસિક જીત બદલ @narendramodi અભિનંદન. સિંગાપોર-ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને આવતા વર્ષે રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું.