ભારતનો વિજય થયો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીએ એનો જનાદેશ આપ્યો છે. આ મહાન વિજયનાં નેતા શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન. બીજી ઇનિંગ વધારે સારી રહેશે અને ભારત સતત પ્રગતિનાં પંથે નવી ઊંચાઈઓ પર પહોંચે એવી શુભકામના, જય હિંદ!