“તમારા સમયગાળાના પ્રથમ બે વર્ષમાં ઘણી સફળતા મળી છે. ચોક્કસ, ઘણી કામગીરી પૂર્ણ થવાની બાકી છે. પણ ઘણા બધા મોરચે તમારી સરકારે ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવાથી લઈને વેપારવાણિજ્યને સરળ બનાવવા, વિદેશમાં ભારતની વિકાસ ગાથાને નવેસરથી લખવા વગેરેમાં સફળતા મેળવી છે અને તમે અલગ રીતે કામગીરીને તમારા વચનો પૂર્ણ કરી રહ્યા છો.”