વી. જે. સુરેખા, ભારતીય તીરંદાજ
અમે પાયાનાં સ્તરના રમતવીરોને ટેકો આપતી અને ખેલો ઇન્ડિયા કેન્દ્રો દ્વારા ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરતી પહેલ શરૂ કરવા બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરીએ છીએ. અસંખ્ય ચંદ્રકો જીતવામાં ભારતની સફળતા પાછળ આ એક મહત્વપૂર્ણ પરિબળ છે.