વેણુ શ્રીનિવાસન
“પ્રધાનમંત્રી આર્થિક વૃદ્ધિ માટે આવશ્યક બાબતો – ઊંચી રોજગારી, કાયમી ઊર્જા, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આપણા યુવાનો માટે કૌશલ્ય –  માટેનો જુસ્સો અને કૌશલ્ય ધરાવે છે. તેઓ અવિરતપણે અને અસરકારક રીતે આંતરરાષ્ટ્રીય સમુદાય અને આપણા લોકોને દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોવાનો સંદેશ આપે છે.”