“પ્રધાનમંત્રી મોદીએ સબસિડીઓનું ડિજિટાઇઝેશન અને જાહેર સંસાધનોની ઇલેક્ટ્રોનિક હરાજી કરીને વર્ષોથી ભ્રષ્ટાચારનો સડો અનુભવતા ક્ષેત્રોમાં પારદર્શકતા લાવવામાં સફળતા મેળવી છે. આપણી પ્રગતિ માટે નોકરશાહીની કાર્યદક્ષતા મહત્વપૂર્ણ છે, જેને વધારે જવાબદાર બનાવવામાં આવી છે. આ તમામ બાબતો દેશ માટે ગર્વની નવી ભાવના જન્માવે છે – જે 21મી સદીના ભારત માટે આવશ્યક પેઢીગત ફેરફારની ખાતરી આપે છે.”