મને ખાતરી છે કે, ભારતનાં પ્રધાનમંત્રી તરીકે (પ્રધાનમંત્રી મોદી) આપણા બંને દેશો વચ્ચેનાં સદીઓ જૂનાં મૈત્રીપૂર્ણ સંબંધોને વધારે મજબૂત કરશો અને સંપૂર્ણ વિકાસ માટે કામ કરશો, ખાસ કરીને ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વિકસાવશો.