શશી થરૂર
"મારી નજરે આપણાં પ્રધાનમંત્રીની સૌથી અસાધારણ વ્યક્તિગત લાક્ષણિકતા હોય તો, એ તેમની રાજકીય હરિફો સાથે તમામ પ્રકારનાં મતભેદોને એકબાજુએ રાખીને સંવાદ સાધવાની ક્ષમતા છે."