શાહરુખ ખાન, અભિનેતા
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ! તમારો દિવસ સ્વસ્થ અને આનંદમય રહે. તમને કામમાંથી થોડો સમય મળે અને થોડી મજા પણ આવે. શુભેચ્છાઓ.