અમને ભારતીય તરીકે ગર્વ છે. આપણે સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર પસંદ કરી છે અને હવે આપણે આપણી આશાઓ અને સ્વપ્નો સાકાર કરવામાં લાગી જવું જોઈએ. ચૂંટણીમાં જનાદેશ અને લોકશાહીનો વિજય થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, ભાજપ અને એનાં નેતાઓને ખૂબ-ખૂબ અભિનંદન.