શેખ તમીમ બિન હમાદ અલ થાની, કતાર રાજ્યના અમીર
અમે તમામ ક્ષેત્રોમાં ભારતની ઉલ્લેખનીય પ્રગતિ જોઈ છે, અમને વિશ્વાસ છે કે આગામી દાયકાઓમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ યથાવત રહેશે.