શેખ હસીના, પ્રધાનમંત્રી, બાંગ્લાદેશ
હું ભારતની 17મી લોકસભાની ચૂંટણીમાં તમારા ગતિશીલ નેતૃત્વ હેઠળ ભાજપનાં નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)નાં સ્પષ્ટ વિજય પર તમને (પ્રધાનમંત્રી મોદી)ને અભિનંદન આપું છું. આ સ્પષ્ટ ચુકાદો વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં નાગરિકોએ તમારી ક્ષમતામાં મૂકેલા વિશ્વાસ અને ભરોસાનું પ્રતિબિંબ છે.