શેખ હસીના, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી
મને જી -૨૦ સમિટમાં આમંત્રણ આપવા બદલ અને "ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવવા બદલ હું પ્રધાનમંત્રી મોદીનો આભાર માનું છું. 'વસુધૈવ કુટુંબકમ'ની થીમ તમામ જીવનનું મૂલ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું મહત્ત્વ જાળવે છે.