શેર દેઉબા, પ્રમુખ, નેપાળી કોંગ્રેસ
નેપાળના પરમ મિત્ર @narendramodi જીને ભાજપ અને એનડીએની જીત બાદ ભારતના પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી ટર્મ મેળવવા બદલ અભિનંદન. તમારું નેતૃત્વ, સમર્પણ અને વિઝન ભારતના ઉજ્જવળ ભવિષ્યને સતત પ્રેરિત કરે છે અને તેને આકાર આપે છે.