શ્રીમતી અન્નપૂર્ણા દેવી, મહિલા અને બાળ વિકાસ મંત્રી
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો હૃદયપૂર્વક આભાર, જેમના દૂરંદેશી નેતૃત્વમાં દીકરીઓના શિક્ષણ અને સન્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઐતિહાસિક નિર્ણય માટે કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી @nsitharaman જીનો પણ આભાર.