#ViksitBharatબજેટ ભારતમાં કનેક્ટિવિટીને અભૂતપૂર્વ વેગ આપશે. આજે સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય આંતર-શહેરી જોડાણને ગતિ અને શક્તિ આપવાનો છે અને આપણા દેશના મુખ્ય આર્થિક અને વસ્તી કેન્દ્રો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવાનો છે.